રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
98.7K subscribers
435,878 views
2.4K

 Published On Apr 23, 2024

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _______________
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલુ
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
સોળ સોળ સોમવાર નાં પ્રભુ ઉપવાસ મેં કર્યા
અગિયારસ નો નો રહ્યો પાર જીવને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ.......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
સોળ સોળ દિકરીયુ ને અમે જમાડી
ભાણેજ નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય......
સોળ સોળ બ્રાહ્મણ ને અમે જમાડ્યા
સાધુ સંત નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય જીવને જાવું છે એકલું
અન દાન પુણ્ય દાન અમે રે કર્યા
વસ્ત્ર દાન નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ......
રસ્તો પ્રાણી તને પછી બતાવું
શું કર્યા દાન અને પુન્ય.....
ગૌદાન કન્યા દાન અમે રે કર્યા
સોના ચાંદી નો રહ્યો નહીં પાર જીવનને જાવું છે એકલું
રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું

show more

Share/Embed