વનરા તે વન માં મોર પંખી બોલે.... કિર્તન. નિચે લખેલુ છે
અંબા બા નો સત્સંગ અંબા બા નો સત્સંગ
21.6K subscribers
300,347 views
1.8K

 Published On May 15, 2024

વનરા તે વન માં મોર પંખી બોલે...... || Vanara te van ma mor pankhi bole || #ambaba #satsang #અંબાબા #અંબાબાનોસત્સંગ

વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને જરૂરથી લાઇક , શેર અને સબ્સ્ક્રાઈબ કરજો.

..... કિર્તન.....
વનરાતે વનમાં મોર પંછી બોલે
વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે બોલ

મથુરાની જેલમાં કાનો જનમીયા
આઠમની અધરાતે રે બોલો રાધે રાધે

વાસુદેવ ગોકુળમાં મેલવાને હાલ્યા
કાનને ચડાવ્યા એની માથે રે બોલો રાધે રાધે

રાત અંધારી વાલા કાંઈ નો સૂજે
જમનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે

ગોકુળમાં જઈને વાલો બન્યા છે ગોવાળિયો
ગાયુ ચારે કાલંદડીને કાંઠે રે બોલો રાધે રાધે

કાલંદડીમાં જઈને વાલે કાળી નાગ નાથ્યો
કાનજી ચડ્યા એની માથે રે બોલો રાધે રાધે

અઘાસુરને માર્યો વાલે બકા સુરને માર્યો
પૂતનાને મારી એને હાથે રે બોલો રાધે રાધે

ઇન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા
ગોવર્ધન ઉપાડ્યો એને હાથે રે બોલો રાધે રાધે

ગોકુળની ગોપીઓને ઘેલી બનાવી
રાસ રમ્યાતા એની સાથે રે બોલો રાધે રાધે

ગોકુળ મેલીને વાલો મથુરામાં આવ્યા
મામા કંસને માર્યો એને હાથે રે બોલો રાધે રાધે

માતા-પિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે

દ્રોપદીના વાલો મારો ચીર પુરવા ગ્યાતા
999 એક સાથે રે બોલો રાધે રાધે

કૌરવ પાંડવ નું યુદ્ધ રચાણું
રહ્યા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે

અર્જુનના વાલો મારો રથ લઈને હાલ્યા
ગીતાજી રસિયાતા એને હાથે રે બોલો રાધે રાધે

રણ છોડીને વાલો રણછોડ કેવાણા
આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે

દરિયાને કાંઠે વાલે દ્વારકા બંધાવ્યા
આઠ પટરાણીની સાથે રે બોલો રાધે રાધે

મિત્ર સુદામા એને મળવાને આવ્યા
સંકટ પડ્યાતા એને માથે રે બોલો રાધે રાધે

મિત્ર સુદામાના તાંદુલ જમીયા
ઋણ નહોતો રાખ્યો વાલે માથે રે બોલો રાધે રાધે

પાટણમાં જઈને વાલો પદ્માસનમાં બેઠા
બાણ વાગ્યાતા એને માથે રે બોલો રાધે રાધે

વનરાતે વનમાં મોર પંછી બોલે
વનની કોયલડી બોલે રે બોલો રાધે રાધે



#krishna #Holisong #holispecial #hodigeet #holirasiya #jalaram #swaminarayan an #mahashivratri #mahadev #shanarparvati #mojadi #ram #rammandir #ayodhya #22january2024 #Mojadi #Shankar #Parvati #mahakali #garba #swaminarayan
#shri_krishna_bhajan
#swaminarayan #ghanshyammahraj #swag #krishna
#radhekrishna_bhajan
#krishnabhajan
#shrinathji
#shrinathjibhajan
#KRISHNA_BHAJAN_GUJARATI
#gujarati_bhajan
#GUJRATI_KRISHNA_BHAJAN
#krishna_kirtana
#RADHA_KRISHNA_BHAJAN
#RADHE_KRUSHN_BHAJAN
#kanudo_BHAJAN
#krishna
#krishnabhajan
#કૃષ્ણભજન
#shremadbhagwadgeeta
#કાનુડો
#કૃષ્ણ_અવતાર
#કાનુડાનું_ભજન
#krishna
#કૃષ્ણા
#કૃષ્ણ
#krushna
#gujarati_bhajan
#ram_bhajan
#ram_siya_ram_siya_ram_jai_jai_ram
#krishnabhajan
#kanha_bhajan_
#viral
#viralvideo
#viralbhajan
#gujarati_bhajan
#gujarati_satsang
#krishna_bhajan
#kanha_bhajan
#krishna
#krishnabhajan
#krishna_bhajan_new_2023
#gujarati_bhajan
#gujarati_kirtan
#mix_bhajan
#rasgarba
#gujaratibhajan
#krishnabhajan
#shrinathji #holirasiya
#shrinathjibhajan
#shivbhajan
#rambhajan
#ganeshbhajan
#satsangbhajan
#geeta
#geetasar
#krishnaarjun
#krishnaarjungeeta
#krishnageeta #holi
#holigeet
#RANGE RAME
#holi special kirtan
#ekadashi
#ekadashibhajan
#hindola
#ganeshchaturthi
#murlidhar
#KRISHN_VIRAL_BHAJAN
#ras
#ganesh
#ganesha
#ganeshbhajan
#ganpati
#ganpatibappamorya
#ganpatibappa
#radhekrishna
#shrinathji
#shreemahaprabhuji
#shreevallbhacharyji
#nathdwara
#shreenathjisatsang
#prushrimarg
#gujarati
#satasang
#bhajan
#krishna song
#bhaktisangeet
#krishna
#prushtimarg
#kirtan
#new
#gujaratisongs
#gujaratigeet
#ras
#ras kirtan
#holi
#happyholi
#dhuleti
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#payal_vadodariya
#vedika_studio
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન
#gujarati_bhajan
#gujarati_mix_bhajan
#gujaratibhajan

કૃપા કરીને અમારી ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો. અમારા વિડીયો વિશે નિયમિત અપડેટ મેળવવા માટે બેલ આઇકોન દબાવો.
જો તમને અમારી વિડિઓઝ વિશે કોઈ પ્રશ્નો હોય, તો તમે અમને નીચેના ટિપ્પણીઓ વિભાગમાં પૂછી શકો છો

show more

Share/Embed