ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ || નીચે લખેલું છે ભજન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
98.7K subscribers
177,408 views
1.5K

 Published On Oct 7, 2023

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _____________
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
આંગળી પકડી તી મારા બાપ ની રે લોલ
ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે છીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ટુકડા માંથી ટુકડા ઇતો આપતા રે લોલ
ભુખ્યો સુવડાવ્યો નહીં દિન રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ
દર્દ કરે પલમાં ઇતો દુર રે ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
મહેનત મજૂરી કરી ને મોટા કર્યા રે લોલ
જોયું નહિ એણે દિવસ ને રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ફાટેલાં કપડાં માં યે રૂડો શોભતો રે લોલ
દિકરો મારો કાલે મોટો થાય એવા હૈંયા માં કોડ રાખી ડોલતો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
શીતળ છાંયા છે મારા બાપ ની રે લોલ
ઇન્દ્ર કહે મને પણ એની આષ રે છાંયે પડછાયો આવો નહી મળે રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
પલમાં છોડીને અમને હાલીયા રે લોલ
વિદાય તમારી વીસરી ના વિસરાય રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે
રદયએ થી વીસરા નો વીસરાઈ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ

show more

Share/Embed