રામ રટણ સાંજ સવારે બીક પાછી કોની અમારે કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર.... 🌹માં 🌹.....
Jay Fakkadanath Mandal Bhavnagar Jay Fakkadanath Mandal Bhavnagar
28.6K subscribers
853 views
32

 Published On Sep 27, 2024

રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે......
રૂદિયા માં રોમે રોમે રામ રણુકા છે.....
રામ વિના કોણ ઉગારે બીક પછી કોની અમારે......
રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે.....
દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે......
વાત સાચી તારા દુવારે બીક પછી કોની અમારે.....
દુનિયા માં રોમે રોમે કૃષ્ણ કિરતાર છે.....
પ્રેમ પ્યાલી પીધી મીરા એ બીક પછી કોની અમારે.....
દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે......
વાત સાચી તારા દુવારે બીક પછી કોની અમારે.....
મનડું મસ્તા બની ગુણ તારા ગાય છે......
વાત સાચી તારા દુવારે બીક પછી કોની અમારે....
નાવડી ને હાક કિનારે બીક પછી કોની અમારે......
સંસાર છે વાલા અંધારો કુવો.....
એમાં થી હરી ઉગારે બીક પછી કોની અમારે.....
રૂદિયા માં રોમે રોમે કૃષ્ણ કિરતાર છે.....
મનડું મેલ્યું મોક્ષ દુવારે બીક પછી કોની અમારે.....
હરતાં ને ફરતા વાલો નાવડી હંકાલે.....
વાત સાચી તારા દુવારે બીક પછી કોની અમારે......
વલ્લભ દાસ ના સ્વામી શામળીયા.....
નાવડી ને પાર ઉતારે બીક પછી કોની અમારે.....
🌹🙏🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

show more

Share/Embed