રોજ રોજ રાંધવાની માથાકૂટ || જુઓ લાખણ સાથે દરેક ઘરની નારીની સમસ્યા લઈ ને આવી ગયા છે સીતારામ મંડળ
Sitaram Mandal Sitaram Mandal
5.63K subscribers
46,763 views
427

 Published On Aug 29, 2024

‪@SitaramMandalDevaliya‬


-----------------------lyrics---------------------------
રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
દાદા કહે દાળ ભાત
દાદી કહે કઢી ખીચડી
બાળકોને ભાવે ફાસ્ટફૂડ રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
પતિ કહે પાવભાજી
દીકરો કહે પાણીપુરી
એમાં પીસાઈ ઘરની નારી રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
જેઠ કહે ઢોકળા
જેઠાણી કહે ભજીયા
એમાં રોજ થાય કજીયા રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
દિયર કહે ચાઇનીઝ
દેરાણી કહે પંજાબી
નણંદને ભાવે ગુજરાતી રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
ઘરડા કહે ચાલશે
પતિ કહે ફાવશે
બાળકોનો રોજ કકળાટ રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
ધન્ય છે ભારતની નારી
ત્રણ ત્રણ પેઢી તારે છે
હે ત્રણ ત્રણ પેઢીને સાચવે છે
હે ધીમે ધીમે ચાલે છે રોજ રોજ રાંધવાની માથાકૂટ
ધીમે ધીમે હૈયું છલકાય છે રોજ રોજ રાંધવાની માથાકૂટ

રોજ રોજ રાંધવાની માથાકૂટ
શું રાંધું શું નો ❌રાંધું રોજ રોજ રાંધવાની માથાકૂટ
🙏 કૃષ્ણ કનૈયાલાલ કી જય 🙏

   • લખાણ સાથેના ભજનો  
   • સત્સંગ  
   • Shorts  

ગણપતિ દાદા ના ભજન
   • માં મારે કાલે ગણેશચોથ થાય|| Maa Mare ...  
   • આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો ||...  

શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
1)    • રમતો રમતો જાય આજ મારો કાનો || Ramto R...  
2)    • હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકો...  
3)    • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ છે || Bhai Bha...  
4)    • જાવું છે ડાકોર જાવું છે || Javu Chhe ...  
5)    • લાડ લાડવો લાલા ને  || Lad ladavo lala ne  
6)    • ચોગઠી રે પડે સીધી મારા શ્યામની... || ...  
7)    • એક વાર શ્યામ તમે આવજો રે  || Ek Var S...  
8)    • યુદ્ધમાં અર્જુનજી ને એના સગપણ આડા આવે...  
9)    • હારે મને કૃષ્ણ વિના નો ફાવે રે || Har...  
10)    • વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમ...  
11)    • દ્રૌપદી કરે રે પોકાર ,પ્રભુ મારે વારે...  
12)    • હારે હૂતો  પૂછું પૂછું ને ભૂલી જાવ રે...  
13)    • પૃથ્વીમાં કાનુડો મોટો રે  || Pruthvim...  
14)    • સમુંદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું |...  
---------------------------------------------------------
શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
1)    • તારા રુદિયા માં બેઠા છે રામ પ્રેમ થી ...  
2)    • રામે વેલડી શણગારી રામનામની રે || Rame...  
3)    • સુતા સપનું મંદોદરી ને આવ્યું રે | કીર...  
4)    • જેવું વિશ્વપતિ નું નામ સીતારામ... || ...  
👉🏻   • (લખાણ સાથે ) SitaRam Dhun ||  સીતારામ...  
👉🏻   • લખાણ સાથે // શ્રી રામ જય રામ જય જય રા...  
👉🏻   • આવી રૂડી અયોધ્યાની શેરી ત્યાં ....Sat...  
👉🏻   • જાગો રામ જાગો સીતા ના સ્વામી જાગો || ...  
👉🏻   • અયોધ્યા થી આમંત્રણ આવિયા રે હરખ નથી સ...  
👉🏻   • સીતા વિયોગે રામ વનમાં વસે || Sita Viy...  
👉🏻   • કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રામ કર...  
---------------------------------------------------------
ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
1)    • એવા ભગવાધારી ને યાદ કરીને તાળી પાડો ત...  
2)    • મારાં ભોલા મહાદેવ હોંશિલાને કાજ  મેંત...  
3)    • હું તો લેરીયુ રે ઓઢી પાણીડાં નીસરી રે...  

---------------------------------------------------------
થાળ
   • કુમ કુમ પગલાં પાડો શ્રીકાનજી(થાળ) | K...  
   • બોલાવે કૌશલ્યા માત રામજી જમવા પધારો||...  

--------------------------------------------------------
1)    • ઘોડા ગાડી રીક્ષા || Ghoda Gadi Riksha  
2)    • ભુલા પડો ભગવાન || Bhula pado bhagavan  
3)    • તને સત્સંગ થી સુખ થાય નહિ તો... || Ta...  
4)   • જેના ઘરે મા-બાપ ના છે માન || Satsang  

show more

Share/Embed