વડતાલ ના રણછોડરાય નો ઇતિહાસ | Vadtal Ranchhodray History 😍
swaminarayan Charitra swaminarayan Charitra
119K subscribers
102,276 views
2.6K

 Published On Dec 19, 2021

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...🙏
વડતાલ ધામે બિરાજમાન શ્રી રણછોડરાય નો ઇતિહાસ આ વીડિઓ મા અમે કહ્યો છે. અયોધ્યાવાસીઓ જ્યારે ગુજરાત મા આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે, સભામા વાત કરેલી કે અમારા આશ્રિતો એ તીર્થ ની યાત્રા અવશ્ય કરી. એ વખતે ધર્મકુળ ના સભ્યો એ દ્રારિકા જવાની વાત રજૂ કરેલી. એટલે ભગવાન સ્વામિનારાયણે એ લોકો ની સાથે ભોમિયા તરીકે સચ્ચિદાનંદ સ્વામી ને સાથે મોકલ્યા હતા. એ પછી ધન વગર સચ્ચિદાનંદ સ્વામી એ દર્શન કે ગોમતી સ્નાન કશુ કર્યું નહી અને તપ કર્યું અને શ્રીકૃષ્ણ ને પ્રસન્ન કરેલા એટલે શ્રીકૃષ્ણ સ્વામી સાથે વડતાલ આવવા તૈયાર થયેલા. એ બધી વાતો આ વીડિઓ મા ખુબ વિસ્તાર થી અમે કહી છે.

તમને આ વીડિઓ પસંદ આવે તો લાઇક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.

#swaminarayan #vadtaldham #vadtallive #vadtaldarshan #vadtalmangladarshan #vadtal #vadtalchalo #vadtalstatus #vadtalgadi #ranchhodray #vadtalranchhodrayhistory #swaminarayanbhagwan #satsang #satshrikatha #satshri #bapspravachan #baps #bapsstatus #bapskatha #bhujmandir #kalupurmandir #dholera

show more

Share/Embed