સદગુરુ નિત્યાનંદ સ્વામી નું આખ્યાન, જીવન કવન || Nityanand Swami Nu Akhyan, Jivan Kavan| Nand Sant
swaminarayan Charitra swaminarayan Charitra
119K subscribers
41,871 views
1.3K

 Published On Dec 25, 2019

જય સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ ના પરમહંસો ની મંડળીમા જે મહાન પંડિતવર્ય નિત્યાનંદ સ્વામી હતાં તેમનું આ આખ્યાન અમે તમને ટુંકમાં સમજાવાની કોશિશ કરી છે. તો વીડીયો ને છેલ્લે સુધી જોજો.

સ્વામી નું જન્મસ્થળ- દંતિયા (ઝાંસીથી નજીક)
માતાપિતા નું નામ- વિષ્ણુશર્મા અને વિરજાદેવી
પુર્વાશ્રમનું નામ- દિનમણિ શર્મા.
જન્મ તીથી- કારતક સુદ પાંચમ(લાભપાચમ) સંવત ૧૮૩૭
વાર- ગુરુવાર.
મહારાજ નું પ્રથમ મિલન- ઉંઝા
દિક્ષા- મેઘપુર
દેહત્યાગ- માગશર સુદ એકાદશી, સંવત ૧૯૦૮, ગુરુવાર, તારીખ-૪-૧૨-૧૮૫૧ વડતાલ.

સંદર્ભ ગ્રંથ- હરીલીલામૃત, આચાર્યોદય, હરીચરીત્ર ચિંતામણી, અને નિત્યાનંદ સ્વામી ના ગ્રંથો(પ્રકાશન:- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ)

#swaminarayanbhagawan #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhajan #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan #nityanandswami #gopalanandswami #gunatitanandSwami

show more

Share/Embed