aaj to sainyo mori baiyan farake આજ તો સૈયો મોરી બૈયાં ફરકે WITH LYRICS IN DESCRIPTION
DEV UTSAV MANDAL RAJKOT DEV UTSAV MANDAL RAJKOT
7.68K subscribers
494 views
15

 Published On Sep 20, 2023

આજ તો સૈયો મોરી બૈયાં ફરકે; આજ૦ ટેક.
શ્યામસુંદર પિયા આય મીલે માનું, કુચકંપે મોરી અંગિયાં તરકે. આજ૦ ૧
પુની પુની ફરકત વામ નેન મોરે, આવત ભરી ભરી હિયરા હરખે. આજ૦ ૨
સરસ સગુન* હોત હે મોરી સજની, મિલી હે મોહન પિયા ભુજ ભરકે. આજ૦ ૩
પ્રેમાનંદ કહે ઘનશ્યામકી, લેઉં બલૈયા મિલી દોઉં કરકે. આજ૦ ૪

This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

show more

Share/Embed