mare mandir birajo kana kesariya મારે મંદિર બીરાજો કાના કેસરિયા WITH LYRICS IN DESCRIPTION
DEV UTSAV MANDAL RAJKOT DEV UTSAV MANDAL RAJKOT
7.68K subscribers
389 views
8

 Published On Sep 20, 2023

મારે મંદિર બીરાજો કાના કેસરિયા, ટેક.

અખંડ બીરાજો કાન, તન મન વારું પ્રાન, રહું એક ટક જોઇ ગીરધરીયા.મારે.1

મૂરતી જોઇને પ્યારી, ધીરજ ડગી છે મારી, આવો ઉર રાખું છેલા નટવરીયા. મારે.2

તજી મેં તો અન્ય આશ, રાજ ઉર રહો વાસ, શ્યામ સનેહી પિયા રંગભરીયા. મારે.3

પ્રેમાનંદરા મીત, થાસું રાજ લાગી પ્રીત, અબજી ન રહો ન્યારા ડોલરીયા. મારે.4

This is a regular daily live kirtan bhakti by shri Dev Utsav Mandal at shree Swaminarayan temple, Bhupendra road, Rajkot, Gujarat, India
આ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે શ્રી દેવ ઉત્સવ મંડળ રાજકોટ દ્વારા દરરોજ સાંજે નિયમિત થતી કીર્તન ભક્તિના કીર્તનો છે

show more

Share/Embed