દશરથ બાપુ | કલ્કિ અવતાર તેમજ અવતાર વિજ્ઞાન રહસ્ય
Speak Bindas Speak Bindas
20.7K subscribers
36,458 views
890

 Published On Premiered Mar 28, 2024

#dashrathbapu #vitalforce #vitalforceresearchcenter #kalki #kalkiavatar #devangvibhakar #speakbindas #avtar

આ વિડિયોનાં અંશ:
--------------------
- ભગવાન એ આવિષ્કાર છે, અવતાર નથી.

- ભગવાન કોઇ માનવ નથી, ભગવાન કોઇ એક જગ્યાએ જનમ નથી લેતા, પરંતુ ભગવાન એક સમર્થમાં સમર્થ રાજા હોય છે.

- અવતારને આવિષ્કાર કહેવાય.

- વર્તમાનમાં જે રાજા હોય, તેનામાં સમાન દ્રષ્ટિ હોય, અઢારે-અઢાર વરણને જો તે એક જ સમાન માનતો હોય, પોતાનો પરિવાર છે એમ, જેમ રામ હતા, કૃષ્ણ હતા તેમ, પછી તે રાજાને ઉપાધિ આપવામાં આવે, કે આ ભગવાન છે.

- નરેન્દ્ર મોદી છે તે કલ્કિ અવતાર હોઇ શકે.

- પૃથ્વીની પ્લેટમાં જેટલી માનવજાતિ છે એ બધી એક જ શ્વાસે બોલે કે આ જે રાજા છે એ રાજા નહી પણ ભગવાન, બસ એ જ દિવસે એ સાબિત થઇ જાય કે એ ભગવાન છે.

- મુર્ધન્યનો ડોક્ટર તો એક યોગી જ હોઇ શકે. એ ડોક્ટર નહિ, સુપર ડોક્ટર હોય.

- બધા શાસ્ત્રો છે એ લખેલા નથી, ખૂબ સારા શાસ્ત્રો છે એ વિઝ્યુઅલાઇઝન છે. સિમ્બોલની ભાષામાં છે.

- આર.એન.એ. અને ડિ.એન.એ.ની ડિસઇફેક્શન ચેમ્બર છે હિમાલય છે, તેમાય કૈલાશ છે. સાયન્ટિફિક ભાષામાં તેને જનીન બેંક કહેવાય.

- ૮૪ લાખ યોનિનાં પુર્નજન્મની વાત.

show more

Share/Embed