Shakti Nahi Tari Kalay... | શક્તિ નહી તારી કળાય... | Khushali Baxi | ખુશાલી બક્ષી
Khushali Baxi Khushali Baxi
1.63K subscribers
17,687 views
288

 Published On Oct 6, 2021

#garba2021
#gujaratikalakar
#gujjugarba
#traditional
#khushalibaxi

Shakti Nahi Tari Kalay...
શક્તિ નહી તારી કળાય...
Khushali Baxi.
ખુશાલી બક્ષી.

યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।

આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ.

શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ એટલે નવરાત્રી.

નવરાત્રીના પાવન અવસર પર તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ.

માં જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના...!!!

વધુ એક માતાજી નો ખુબ જ પ્રચલિત તથા પ્રાચીન ગરબા નો નમ્ર પ્રયાસ...

🎤 Singer - Khushali Baxi 🎤

🎧 Producer - Japan Baxi 🎧

🎼 Music - Bhargav Changela 🎼

🎼 Recording - Vyas Brothers (Ravi Vyas) 🎼

🎬 Video Direction - Piyush Bhatt 🎬

show more

Share/Embed