Nandprabha Ma Navi Bhakti | Singer - Sachin Limaye & Team | Nandprabha Prasad 21st Salgira
Nikhil's Videos Nikhil's Videos
1.45K subscribers
553 views
13

 Published On Mar 5, 2024

नंदप्रभा स्तवन

स्तवन - नंदप्रभा मां नवी भक्ति

संगीतकार - सचिन लिमये साथी कलाकार
-------------------------------------
Lyrices :

નંદપ્રભામાં નવી ભક્તિની સવાર આવી
મીઠા મીઠા ગીતોના ટહુકાર છે
હૈયું હરખાયું મારું, મનડું મદમસ્ત થયું
ઝનન ઝનન ઝાંઝરના રણકાર છે. ૧

વાગે છે વાંસળીનો વહાલેરો નાદ અહીં
ઢોલીના ઢોલનો ધમકાર રે
મંજીરા છન્ છનનન રણકે છે રંગીલા
અંતરમાં આનંદ અપાર રે
રંગે રંગાયા મારા, અણુ પરમાણુઓ,
ઉરમાં ઉમંગ ઉદાર છે, મીઠા મીઠા. ૨

------------------------------------------------
@nandprabha
@nikhilsvideos

jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial #nandprabha

show more

Share/Embed