અમેરિકામાં પોતાની હોટેલમાં વર્ષોથી બેનંબરી ધંધા ચલાવતી બે ગુજરાતી મહિલા હવે ફસાઈ
I am Gujarat I am Gujarat
120K subscribers
12,158 views
175

 Published On Sep 26, 2024

અમેરિકામાં ગુજરાતી મહિલાની માલિકીની હોટેલ પર FBI અને યુનાઈટેડ સ્ટેટ્સ માર્શલ સર્વિસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે, એરિઝોનાનાં ફિનિક્સ શહેરમાં આવેલી આ હોટેલમાં દેહવેપાર તેમજ ડ્રગ ટ્રાફિકિંગ સહિતની ઈલીગલ એક્ટિવિટી ચાલતી હોવાનો આરોપ છે જેના પર 24 સપ્ટેમ્બરના રોજ રેડ કરવામાં આવી હતી. ફિનિક્સના 2510 વેસ્ટ પાલો વેર્ડે ડ્રાઈવમાં આવેલી રોયલ ઈન હોટેલને ફેડરલ એજન્ટ્સે સીઝ કરીને તેનું કામકાજ પણ બંધ કરાવી દીધું છે. આ કેસમાં બે ગુજરાતી મહિલાઓને પણ આરોપી બનાવવામાં આવી છે જેમાં હોટેલનાં ઓનર વર્ષા પટેલ અને રોયલ ઈન હોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નિલમ પટેલનો સમાવેશ થાય છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

show more

Share/Embed