તમે સેવા કરો માં બાપની (Tame seva karo maa bapni) jignaben mungra
Jay dwarkadhish Jay dwarkadhish
7.84K subscribers
137,399 views
486

 Published On Jun 15, 2024

તમે સેવા કરો માં બાપની રે
લઈ લ્યો લઈ લ્યો સેવાતો સ્વાદ ફરી ફરી અવસર આવો નહીં મળે
માતા-પિતા અમુલખ ઝાડવા રે
એના છાયા કરો છો લીલા લેર ફરી ઼....
મોટા બંગલા ભલે બનાવીયા રે
એમાં પહેલા પધરાવો માવતર....
જેના ઘરમાં મા બાપના માન છે રે
એના ઘરમાં પ્રભુજીનો વાસ...
ગંગા જમના નાવાથી કાંઈ નહિ મળે રે
સાચી ગંગા પોતાની માત...
તીર્થયાત્રા કરવાથી કંઈ નહીં મળે રે
ચારે ધામ પિતાના ચરણ...
બાળપણમાં તમને સાચવ્યા રે
એનો ગડપણ માં રાખજો ધ્યાન.....
આવે માવતર ને ગઢપણ દોયલા ત
ત્યારે ચૂકવ્યો એના ઋણ...
જે સેવા કરે પૂરા ભાવથી રે
એને મળે માવતર ના આશિષ.....
તમે સેવા કરો બાપની
લઈ લ્યો લઈ લ્યો સેવાતો સ્વાદ ફરી ફરી અવસર આવો નહીં મળે


#Gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#Gujarati_dhun
#ગુજરાતી_ધૂન
#Gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujarati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#કષ્ટભંજનકિર્તન
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#ગુજરાતી_કીર્તન
#shrikrishnabhajan
#સત્સંગીમંડળ
#satsangimandal
#shreekishanabhajan
#krishnasong
#krishnbhakti
#krishna_bhajan_gujarai
#most_popular_gujarati_bhajan
#jay_dwarkadhish_garba


Chennel Description
Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.

અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
ભજન-કિર્તન-ધૂન

show more

Share/Embed