ડાહ્યું મરઘીનું બચ્ચું ।New Gujarati Varta | Wise Little Hen Gujarati Short Film Animated । વાર્તા
Gujarati Kids Stories & Rhymes Gujarati Kids Stories & Rhymes
1.01M subscribers
6,492,231 views
22K

 Published On Mar 26, 2019

Gujarati Short Film Animated | Wise Little Hen Story in Gujarati | Gujarati Bal Varta | New Varta | Gujarati Moral Kahaniya | Brave Little Chicken Moral Story in Gujarati | Best Quality
Subscribe for more videos and Gujarati Stories for all:
https://bit.ly/2YixsVs

એક વખત પહેલા,
એક નદી કિનારે એક સુંદર ગામ હતું. ત્યાં એક ઝૂંપડીમાં મરઘી રહેતી હતી. આ મરઘીએ ૧૨ ઈંડા મુક્યા. જેમાંથી ૧૦ ઈંડામાંથી બચ્ચનો જન્મ થયો. પણ ૨ ઈંડા જેમ ને તેમ જ રહ્યા.
મરઘી તે બે ઈંડાને ઘરમાં જ મુકીને બાકીના ૧૦ બચ્ચાં માટે ખાવાનું શોધવા નીકળી પડી. આ સમયે પેલા બે ઈંડા એકલા ઝૂંપડીમાં રહ્યા. બેમાંથી એક ઈંડામાં હલનચલન થઈ. પોતાનાં નાનકડા નાક દ્વારા ઈંડાનું કોચલું તોડીને મરઘીનું બચ્ચું બહાર આવ્યું.

#GujaratiMoralStory #GujaratiVarta #વાર્તા

show more

Share/Embed