WELCOME BABY || NEW BABY SONG 2021 || VIJAY GAJJAR || BABY SHOWER VIDEO
Vijay Gajjar Official Vijay Gajjar Official
9.26K subscribers
413 views
26

 Published On Mar 22, 2021

WELCOME BABY || NEW BABY SONG 2021 || VIJAY GAJJAR || BABY SHOWER VIDEO

Singer :- Vijay gajjar
po :- Hitesh Patel ,Divya Patel , Eyan Patel (USA) Akhaj
Lyrics :- Rajan Rayka , Dhaval Moral
Music :- Jitu Prajapati
Recoding :- Temple Studio
Special Thanks :- Shivani Gajjar Mokhasan (USA)
Publisher VIJAY GAJJAR OFFICIAL
#Vijay_gajjar #Baby_song #2020

Live program And Marriage Garba
New song Mate Contact me / 8511935356
9724580689

_________________________________
-----------------------------------------------------

હો કોઈ આવશે લક્ષ્મી થઈ ને મારા ઘર માં (2)
હો ઉગશે સોનાનો સુરજ મારા જીવતર માં (2)
કોઈ આવશે લક્ષ્મી થઈ ને મારા ઘર માં
વેલકમ બેબી (2)
વિ-આર વેઇટિંગ ફોર યુ માય બેબી

હો પાપા-પગલી ભરશે અમ દ્વારે
ખુશીઓ લઈને આવશે એ હારે

હો એના ઝાંઝરના રૂડા ઝનકારે
સોના નો સૂરજ ઉગે અમારા દ્વારે

હો અને જોઈ ને હરખાસુ અમે અંતરમાં (2)
કોઈ આવશે લક્ષ્મી થઇ ને મારા ઘર માં
વેલકમ બેબી વેલકમ અમાર્યા

હો અમાર્યા હિતેશભાઈના દિલનો ધબકારો
મમ્મી દિવ્યા બેનના આંખનો તારો

હો ભાઈ ઇયાનનો સાચો સથવારો
પટેલોના આંગણે તુલસી નો ક્યારો

હો રાધે ક્રિષ્નાની કૃપા થઈ અખાજગામ માં
હો રાધે ક્રિષ્નાની કૃપા થઈ મારા ઘર માં

કોઈ આવશે લક્ષ્મી થઈ ને મારા ઘર માં
____________________________________
----------------------------------------------------------

LIKE SUBSCRIBED SHARE COMMENT


.જો તમને અમારું ગીત ગમે તો તેને Like કરજો, Share કરજો, Comment કરજો અને અમારી શિવરંજની મ્યુઝિક ચેનલને Subscribe કરી Bellનું બટન દબાવવાનું ના ભુલતાં.

show more

Share/Embed