નવરાત્રી 2024 છોટાઉદેપુર View ||Navratri Chhotaudepur||
Jignesh Sutariya Jignesh Sutariya
2.99K subscribers
904 views
52

 Published On Oct 4, 2024

નવરાત્રી 2024 છોટાઉદેપુર View ||Navratri Chhotaudepur||#navratri2024#chhotaudepur

નમસ્કાર મિત્રો
આ વીડિયોમાં આપણે જોઈશું કે જે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે તો છોટાઉદેપુરમાં ત્રણ જગ્યા પર ની નવરાત્રી ના વ્યુ જેમાં ગુરુકૃપા યુવક મંડળ નિર્મલ સોસાયટી યુવક મંડળ અને મહાકાળી માતાજી યુવક મંડળ દ્વારા જે નવરાત્રી થાય છે એના થોડાક દ્રશ્ય આ વીડિયોમાં આપણે જોઈશું તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક્યુ દોસ્તો....


#navratrigarba2024
#navratrigarba
#navratrispecial
#navratristatus
#jigneshsutariya

show more

Share/Embed