Chhaniyar Solanki Girasdaro Pase Besta Varse Nayak Samaje Ramvani Raja Levi Pade ||
SOLANKI RAJVANSH HISTORY SOLANKI RAJVANSH HISTORY
4.98K subscribers
1,050 views
108

 Published On Nov 6, 2021

#ChhaniyarJagir
#SolankiGirasdar
#Nayak_Samaj

છનિયારમા નાયક સમાજની પરંપરા
નાયક સમાજ ભવાઈ રમવા માટે છનિયારમા સોલંકી ગિરાસદારોની રજા માંગવા આવે છે.સોલંકી ગિરાસદારો બધા ભેગા થઈને છનિયારની કચેરી (માઢ)મા બેસે છે તથા કસુંબા પાણી કરે છે.માઢથી શરુઆત કરીને નાયક સમાજ ભુંગળ વગાડતા વગાડતા રામજી મંદિરમા આરતી સમયે જાય છે.
એ દિવસે રામજી મંદિરમા ભગવાન શ્રી રામને અન્નકુટ ચડાવવામાં આવે છે. ત્યારબાદ નાયક સમાજ ત્યા મંદિર સુધી આવીને ગામના તમામ મંદિરોને સલામી પણ આપે છે.રજા આપ્યા પછી નાયક સમાજ બીજા ગામમા ભવાઈ રમવા જઈ શકે..
વિરમજીના કુંવર કરશનજી.. અને કરશનજીના કુંવર રણછોડજીના સમયથી એટલે કે લગભગ 18 મી સદીથી આ પરંપરા ચાલી આવી રહી છે.
લી-જનકસિંહ ડી સોલંકી છનિયાર જાગીર

सोलंकी राजवंश की इष्टदेवी-कुलदेवी-कुलदेवता के विडीयो 👇
સોલંકી રાજવંશની કુળદેવી-ઈષ્ટદેવી-કુળદેવતાના વિડીયો 👇
   • Solanki Kuldevi Kuldevta vasradada સો...  


સંત-સુરા-જતી-સતીનુ પ્લેલીસ્ટ જોવા માટે લીંક 👇
संत-सुरा-सतीयो के विडीयो का प्लेलीस्ट 👇
   • Warriors Story સંત સુરા સતીઓની ગાથા स...  


ઝાલા રાજવંશના વિડીયોનુ પ્લેલીસ્ટ 👇
झाला राजवंश के विडीयो का प्लेलीस्ट 👇
   • Zala Rajvansh History ઝાલા રાજવંશ झाल...  


धर्म-दोहे-आरती के विडीयो का प्लेलीस्ट 👇
ધર્મ-દુહા-આરતીના વિડીયોનુ પ્લેલીસ્ટ જોવા 👇
   • ધર્મ-દુહા-આરતી धर्म-दोहे-आरती Dharm-D...  


बेचराजी के पास मोढेरा के 3 विडीयो देखे 👇
બહુચરાજી પાસે મોઢેરાના 3 વિડીયો જુઓ 👇
   • Modhera History મોઢેરા ઈતિહાસ मोढेरा ...  


राजवंश के राज्याभिषेक ओर पाघविधी के विडीयो 👇
Rajyabhishek or Paghvidhi Videos 👇
   • राज्याभिषेक - पाघविधी Rajyabhishek or...  


લુણાવાડા સ્ટેટના વિડીયો 👇
लुणावाडा स्टेट के विडीयो 👇
   • Lunavada State લુણાવાડા સ્ટેટ लुणावाड...  

विरमजी राजावत सोलंकी की छतरडी का इतिहास-विडीयो 👇
વિરમજી રાજાવત સોલંકીની છતરડીના વિડીયો-ઈતિહાસ 👇
   • Viramji Solanki Chhatardi વિરમજી સોલં...  


इतिहास-अस्मिता-संस्कृति-विरासत के विडीयो हमारी चेनल पर जरूर देखे और हमारी चेनल "सोलंकी राजवंश हिस्टरी" जरुर सबस्क्राइब्स करे ।

Plz Subscribe our "SOLANKI RAJVANSH HISTORY" channel.

show more

Share/Embed