મહારાજશ્રી તેજસભાઇ પંડયા Lagnes Astro
Tejas Maharaj Tejas Maharaj
49.9K subscribers
26,187 views
475

 Published On Feb 1, 2021

લગ્નેશ એસ્ટ્રો તમારા માટે લાવી રહ્યું છે ઓરિજિનલ સ્ફટિક શ્રીયંત્ર

આજેજ શ્રીયંત્ર બુક કરાવો ...
ફોન :- 099796 70233
079904 25118


@ સકલ કામનાઓને પૂર્ણ કરનારું અને શાસ્ત્રો માં ઋષી ઓ એ જેને યંત્રરાજ નું બિરુદ આપેલું છે તેવું દિવ્ય શ્રીયંત્ર

@ શ્રીયંત્ર દેવી લક્ષ્મી નું સાક્ષાત સ્વરૂપ મનાય છે . જ્યા શ્રી યંત્ર વિરાજમાન હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મી દેવી સાથે સકલ દેવતાઓ નિવાસ કરે છે

@ પિરામિડ સ્ફટિક શ્રીયંત્ર જે ઘર માં સ્થાપિત કરેલો હોય ત્યાં કોઈ નકારાત્મક તંત્ર મંત્ર સાધના મેલી વિદ્યા નો પ્રભાવ રહેતો નથી

@ શ્રી યંત્ર ની કૃપા થી ઘરમાં અષ્ટ સિદ્ધિ નવ નિધિઓ પ્રાપ્ત થાય છે

@ અતિ ભયંકર દરિદ્રતા માંથી પણ છોડાવનારું છે આ શ્રી યંત્ર

@ ધંધા વ્યાપાર કે બિઝનેશ માં તકલીફ હોય તો સ્થાપિત કરો આ શ્રીયંત્ર

@ શ્રી યંત્ર ઘરમાં પૂજામાં રાખવાથી અટકાયેલા કામો ને વેગ મળે છે

@ દીકરા કે દીકરીના લગ્ન માં વિલંબ થતો હોય તો અવશ્ય સ્થાપિત કરો આ શ્રી યંત્ર

@ શુક્રવાર ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રી જો સ્ફટિક શ્રીયંત્ર પર કંકુ ચડાવે તો ઘરમાં ક્લેશ કંકાશ દૂર થાય છે તથા દરેક નું આરોગ્ય તથા આયુષ્ર્ય વધે છે

@ જન્મકુંડળી મોજૂદ વિભિન્ન અનિષ્ટકારકયોગો - કુયોગો - ખરાબ યોગો ની અસર નિયમિત શ્રીયંત્ર ની પૂજા થી દૂર થાય છે .

@ શ્રી યંત્ર ના નિયમિત દર્શન થી સમસ્ત રોગ નાશ થાય છે.

show more

Share/Embed