Rakesh Barot: રાકેશ બારોટનો આવો ઈન્ટરવ્યૂ પહેલા ક્યારેય નહીં જોયો હોય | PART:1
Vishesh with Dinesh Vishesh with Dinesh
445K subscribers
193,201 views
5.3K

 Published On Apr 2, 2020

Rakesh Barot: રાકેશ બારોટનો આવો ઈન્ટરવ્યૂ પહેલા નહીં જોયો હોય | PART:1

ગુજરાતના જાણીતા ગાયકોમાં એક નામ એટલે રાકેશ બારોટ.રાકેશ બારોટ સ્વર્ગસ્થ મણિરાજ બારોટના ભાણા છે.રાકેશ બારોટના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેમણે તેમની સંઘર્ષભરી કહાની જણાવી છે.રાકેશ બારોટે પહેલીવાર કેટલીક અજાણી વાતો કરી છે જે જાણીને તેમના ચાહકો રાજી થશે.આ ઈન્ટરવ્યૂનો પહેલો પાર્ટ છે અને બીજા પાર્ટ આગામી 9 માર્ચ 2020ના રોજ આજ ચેનલ પર રિલીઝ થશે.જો તમે હજું પણ આપણી ચેનલ Vishesh with Dinesh ને સબસક્રાઈબ ન કરી હોય તો હાલ જ આ કામ કરી લેશો.

show more

Share/Embed