Heritage train | Bilimora To Waghai | South Gujarat | Dang |
Keyur Desai Keyur Desai
359 subscribers
217 views
24

 Published On Nov 18, 2023

ગુજરાતના નવસારી જિલ્લાના એક નાના શહેર બિલિમોરાથી ઉપડીને ગુજરાતના દક્ષિણ (south Gujarat) ભાગમાં આવેલા વઘઈ સુધી (bilimora to waghai train) જનારી બિલિમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Bilimora- Waghai narrow gauge train) 104 વર્ષની (104 year old Heritage train) થઈ ગઈ છે. આ ટ્રેનની શરુઆત ગુજરાતના ગાયકવાડ રાજાઓએ (Gujarat Gaekwad kings) કરી હતી. હવે તે પશ્ચિમી રેલવેનો (Western Indian Railway) ભાગ છે.આ ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે. જેની શરુઆત 1913 બ્રિટિશ શાસનના સહયોગથી ગાયકવાડ રાજા સયાજીરાવએ (Gaekwad king Sayajirao) કરી હતી.આ ટ્રેનને શરુ કરવાનો મુખ્ય ઉદેશ્ય રાજ્યને શેષ ભારત સાથે જોડવાનો હતો. 4- આ સાથે જ આ ટ્રેન રાજ્યમાં મોટાભાગે મળતા સાગના લાકડાને વહન કરવા માટે કામ કરતી હતી.આઝાદી બાદ આ ટ્રેનને પશ્વિમ રેલવેમાં મર્જ કરી દેવાઈ હતી. જોકે, આ એક માત્ર ટ્રેન ઉપરાંત દરેક મીટર ગેજ અને નેરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવામા આવ્યા છે.આ ટ્રેનમાં પાંચ કોચ છે અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. આ ટ્રેનથી પોતાની યાત્રા પુરી કરવા માટે 3 કલાક 5 મિનિટનો સમય લાગે છે.ટ્રેન પોતાની યાત્રા દરમિયાન નવ સ્ટેશનોમાંથી પસાર થાય છે. જેમાં ગાંદ્વી, ચિખલી રોડ, રૈંકવા, ઢોલિકુઆ, અનવલ, ઉનાઈ, વાંસા રોડ, કેવડી રોડ, કાલા અંબા અને ડુંગ્ડા.આમાંથી પણ મજેદાર વાત એ છે કે આ ટ્રેન અનેક ક્રોસિંગ ઉપરથી પસાર થાય છે પરંતુ કોઈ ગેટ મેન નથી. ટ્રેન દરેક ક્રોસિંગ ઉપર રોકાય છે અને જેમાં સવાર એક રેલવે કર્મચારી દરેક ક્રોસિંગ ઉપર ઉતરીને ટ્રાફિકને હટાવીને ગેટ બંધ કરે છે અને ટ્રેન ગેટ પાર કર્યા બાદ ગેટ ખોલે છે અને ફરીથી ટ્રેનમાં બેશીને આગળ વધી જાય છે. #narrogaugetrain #bilimoratowaghai #hetitagetrain #gujarattourism #dang #chhaiyachhaiyasong #dilsemovie #shahrukh_khan #malaikaarora #sukhvindersingh #sapnaawasthi

show more

Share/Embed