દિવાળીમાં ૧૦ મીનીટમાં બનાવો પાન નો મુખવાસ | Pan no mukhwas banavani rit
Kathiyawadi Kitchen Recipe Kathiyawadi Kitchen Recipe
279K subscribers
82,859 views
751

 Published On Oct 16, 2022

દિવાળી પર સસ્તો ચોખ્ખો પાન નો મુખવાસ સરળતાથી ઘરે બનાવાની રીત | How to make pan mukhwas at home |Diwali special pan mukhwas recipe in Gujarati


સામગ્રી :

25 નંગ નાગરવેલના પાન અથવા કપુરી પાન
100 ગ્રામ વરીયાળી
100 ગ્રામ ખજૂર કતરી
100 ગ્રામ સળી સોપારી
100 ગ્રામ ધાણાદાળ
100 ગ્રામ અથવા 50 ગ્રામ ચેરી
150 ગ્રામ ડુટી ફૂટી
૨ ચમચી દળેલી ખાંડ

પાનનાં મસાલા :

૧ ચમચી કાથો
૧ ચમચી પાનનો મસાલો
૩-૪ અથવા મેન્થોલ નાં ટુકડા
30 ગ્રામ મીનાક્ષી ચટણી


#પાન_નો_મુખવાસ_બનાવાની_રીત
#pan_mukhwas_recipe_in_gujarati
#pan_mukhawas_recipe
#pan_no_mukhawas
#mukhawas_recipe
#kapoori_pan_mukhawas.
#mukhwas_recipe_gujarati
#pna_mukhwas_banavani_rit
#pan_mukhawas
#mukhawas_recipe_gujarati

show more

Share/Embed