ચુલ નો મેળો છોટાઉદેપુર ||Dhuleti mela chhotaudepur ||
Jignesh Sutariya Jignesh Sutariya
2.99K subscribers
532 views
26

 Published On Mar 26, 2024

ચુલ નો મેળો છોટાઉદેપુર ||Dhuleti mela chhotaudepur


About This Video 👇
નમસ્કાર મિત્રો..
આપણે આજે આ વીડિયોમાં જોઈશું કે છોટાઉદેપુર ની અંદર એસ એફ હાઈસ્કૂલની પાછળ, ત્યાં હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે ત્યાં એક મેળો ભરાય છે જેનું નામ છે ચૂલ નો મેળો જે પૌરાણિક મેળો છે .ઘણા વર્ષોથી એ મેળો ત્યાં ભરાય છે અને ત્યાં ઘણી બધી આજુબાજુથી પબ્લિક પણ આવે છે. એ મેળાની ખાસ ખાસિયત કહીએ તો આ મેળામાં જે આદિવાસી લોકો હોય છે એ પોતે માનતા રાખેલી હોય છે અને એ માનતા પૂરી કરવા માટે એ લોકો ત્યાં મેળામાં આવે છે અને ત્યાં જે અંગારા હોય છે એમાં ચાલીને પોતાની માનતા પૂરી કરે છે..

My All youtube Channel please support and subscribe👇

My Vlog channel-👇
   / @jigneshsutariya  

My Music Channel 👇
   / @chhotaudepurmusic  


Follow my other social link👇
Instagram__  / sutariya.jigu  
Facebook link..👇
  / jigneshkumar.sutariya  

#હોળી
#chulnomedochhotaudepur
#chhotaudepurmedo
#holispecial
#chhotaudepur
#jigneshsutariya
#vlogsvideo
#vlog

show more

Share/Embed