6 વર્ષના આર્યન ભગતને કરે છે નમન, બે વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે આ બાળક ખાસ છે
VTV Gujarati News and Beyond VTV Gujarati News and Beyond
3.05M subscribers
128,620 views
777

 Published On Apr 21, 2023

સાળંગપુર અને સૌરાષ્ટ્રમાં ફક્ત 6 વર્ષનો એક બાળક તેની ભક્તિ કરવાની રીતથી ગુજરાતભરમાં જાણીતી થયો છે. આ બાળક તેની સમકક્ષ ઉંમરના અન્ય બાળકો કરતા અનોખું જ્ઞાન ધરાવે છે. નાની ઉંમરમાં જ તે એક સંત તરીકે પોતાનું જીવન જીવે છે. જે ખુબજ અદભુત વાત છે. લોકો તેના આજ ગુણ જોઈને ખુબજ ભાવ વિભોર બની જાય છે. ત્યારે કોણ છે આ બાળક?

#Botad #salangpur #kingofsalangpurdham #Kids #ayanbhagat #VTVGujarati



Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

Connect with us at Facebook!
  / vtvgujarati  

Follow us on Instagram
  / vtv_gujarati_news  

Follow us on Twitter!
  / vtvgujarati  

Join us at LinkedIn
  / vtv-gujarati  

show more

Share/Embed