78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઘોઘંબા ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની હાજરીમાં ઉલ્લાસ સાથે
D B Live Ghoghamba D B Live Ghoghamba
75.1K subscribers
10,773 views
237

 Published On Aug 15, 2024

ઘોઘંબા ખાતે જીલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભેર ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ની હાજરી માં કરવામાં આવી જેમાં જિલ્લા કલેકટર, પોલીસ વડા સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ સહિત રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા#15 ઓગસ્ટ ની ઉજવણી#dblive ghoghamba news#રાષ્ટ્ર ગીત#દેશ ભક્તિ ગીત

show more

Share/Embed