Monsoon 2024 : Gujarat માં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેવો વરસાદ પડશે?
BBC News Gujarati BBC News Gujarati
1.22M subscribers
67,375 views
2.2K

 Published On Apr 14, 2024

#gujaratweather #weathernews #monsoon2024

ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. એ મુજબ દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. ગુજરાતમાં આ વર્ષના ચોમાસાની વાત તો હવામાન એજન્સી સ્ક્યામેટે ચોમાસું સારા રહેવાના સંકેતો આપ્યા છે કે, 15 જૂનથી ચોમાસુ શરૂ થયા બાદ જુલાઈ અને ઑગસ્ટ મહિના ચોમાસા માટે સારો માનવામાં આવે છે. ઑગસ્ટ 2024માં ભારતમાં સરેરાશ 102 ટકા વરસાદ થશે અને એરર માર્જિન 5 ટકાનું રાખવામાં આવ્યું છે. મતલબ કે 102 ટકાથી 5 ટકા પ્લસ માઇનસ રહે બાકી ચોમાસું પૂરા ચાર મહિના રહેશે અને સારુ રહેશે...
વધુ વિગતવાર માહિતી આપી રહ્યા છે દીપક ચુડાસમા. ઍડિટ - સુમિત વૈદ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed