લોઠેશ્ર્વર મહાદેવ કંટાસર | હાથીવડ ૭૫૦ વર્ષ જુનો ઈતિહાસ | Lotheshwar Mahadev Kantasar
KHUSHALI SUPER VLOGS KHUSHALI SUPER VLOGS
53.2K subscribers
3,132 views
62

 Published On Aug 20, 2024

લોઠેશ્ર્વર મહાદેવ કંટાસર | હાથીવડ ૭૫૦ વર્ષ જુનો ઈતિહાસ | Lotheshwar Mahadev Kantasar


MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE


KHUSHALI SUPER VLOGS


🙏🙏🙏


#lotheshwar #mahadev #kantasar #lhotheshwarmahadev #લોઠેશ્ર્વરમહાદેવ #લોઠેશ્ર્વરમહાદેવકંટાસર #khushali_super_vlogs #vlog #trending #travel


હલ્લો જય માતાજી મિત્રો ખુશાલી સુપર વ્લોગ મા તમારુ હાર્દિક સ્વાગત છે આ વ્લોગ મા આપણે લોઠેશ્વર મહાદેવ નો ઈતિહાસ જાણીયો છે.
આ સ્થળ મહુવા થી 15 -20 કીલો મીટરે આવેલ છે.
અહી ની લોકવાયકા એવુ કહેશે કે આ સ્થળ નો ઈતિહાસ 700 થી 800 વષઁ જુનો ઈતિહાસ રહેલો છે. આ સ્થળ ખુબજ ધાંમીક અને પ્રાચીન ઈતિહાસ રહેલો છે. આ સ્થળ ખુબજ સરસ મંજા નુ અને વિશાળ જંગ્યા છે. આ સ્થળે મહાદેવ સ્વયંભુત પ્રગટ થયેલા છે અને આ રાજા મહારાજા વખત નો આ ઈતિહાસ રહેલો છે. આ સ્થળે હાથી વંડ પણ આવેલ છે. આ સ્થળે દેરીવાળા બાપુ ની સમાધિ છે. આ સ્થળે હરીગીરી બાપુ નો આશ્રમ છે. આ સ્થળે ભોજન પ્રસાદ પણ ચાલુ છે. 🙏🙏🙏

show more

Share/Embed