ખટારા મા 24 કલાક રહેવાનો ચેલેન્જ / 24hour Live in Truck challenge
gujarati bhadaka gujarati bhadaka
79.7K subscribers
465,625 views
14K

 Published On Aug 17, 2023

હા તો નકસ્કર મિત્રો
સ્વાગત છે તમારા બધાનું આપડી આ ચેનલ ગુજરાતી ભડાકા આ ચેનલ મા આપડે જોરદાર ચેલેન્જ ના વિડિયોઝ મૂકવામાં આવશે
આ વિડિયો જોઈને તમને જોરદાર મજા આવી જસે
અત્યારે વિડિયો મા કેસુર કિંગ અને ભરત આહીર છે એને આજે તો તમારા બધા ની કોમેન્ટ ને ધ્યાન મા રાખી ને ૨૪ કલાક ખટારા મા રહેવાનો ચેલેન્જ લીધો છે અને અમે માત્ર એક જ વાર પાણી પીવાના ચેલેંજ ખુબ જ મજેદાર થવાનો છે , જોવા આ વિડિયો બાકી પૂરો વિડિયો જોજો

મારી ગેરંટી છે કે તમને ખૂબ જલસા પડી જસે

બાકી આમારી ચેનલ ને પણ subscribe કરી લેજો
​⁠@kesurking
​⁠@dr.bharatahir

#gujju
#gujarati
#challenge
#challengevideo

ભરત આહીર ના વિડિયો
કેસુર કિંગ ચેલેન્જ વિડિયો
ગુજરાતી ભડાકા
કેસુર કિંગ ભરત આહીર
ભરત લગરિયા
કેસુર કિંગ વિડિયો
કેસુર કિંગ ભરત આહીર ચેલેન્જ વિડિયો
Bharat ahir vlog
Kesurking vlog
Gujarati challenge video
મીણબત્તી અને પાણી
સળગતિ મીણબતી અને પાણી
કેસૂર કિંગ ભરત આહિર મીણબતી એક્સપેરિમેંટ
ગુજરાતી એક્સપેરિમેંટ

Gujarati experiment video
Gujarati challenge video
Gujarati bhadaka
24 hour truck challenge
Truck challenge Kesur King Bharat Ahir
Gujarati Mr. India heacker

show more

Share/Embed