ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા સંતરામ મંદિર પાસે બાળકીને શ્રદ્ધાંજલિ આપી
VNDnews VNDnews
709 subscribers
277 views
2

 Published On Sep 28, 2024

દાહોદમાં બનેલ ઘટનાને પગલે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા સંતરામ મંદિર પાસે બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી.

દાહોદ જિલ્લાના સિઘવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં ધોરણ -૧ માં ભણતી ૬ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હેવાન આચાર્યએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ ઘટના એ સમગ્ર ગુજરાત ને હચમચાવી નાખ્યું છે.
આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આજે સાંજે કેન્ડલ માર્ચ નું નડીઆદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

show more

Share/Embed