વાઘા બોર્ડર પંજાબ, ભારત પાકિસ્તાન બોર્ડર, બોર્ડર પર સાંજ નો કાર્યક્રમ
Snatak Adhyapan Mandir Vedchhi Snatak Adhyapan Mandir Vedchhi
548 subscribers
256 views
20

 Published On Aug 23, 2021

વાઘા બોર્ડર પર દરરોજ સાંજ ના સમયે અનેક કાર્યક્રમો થાય છે જેમાં પરેડ ધ્વજ પરેડ ઓડિયન્સ ધ્વજ લય ને પરેડ કરે છે ત્યાર બાદ દેશભક્તિ ગીત પર સમૂહ ડાન્સ ધ્વજ ફરકાવવા માં આવે છે અને છેલ્લા ધ્વજ ને ઉતારી લેવામાં આવે છે.


વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન ના દરવાજા દrરોજ ખોલવામાં આવે છે અને પછી બંધ કરવામાં આવે છે

ત્યાનું વાતાવરણ જોવા જેવું હોય છે. અને હું ભારતીય છું એવું ગૌરવ અનુભવે છે.

show more

Share/Embed