Artists Creating Unique Designs of Garbas
Our Vadodara Our Vadodara
32.6K subscribers
233 views
4

 Published On Sep 26, 2024

Artists Creating Unique Designs of Garbas

In the markets of Vadodara, a variety of unique garbas are being showcased. Potters create garbas from clay, which are then painted. After that, female artists adorn the garbas with intricate decorations. Garbas of different sizes and innovative designs are available for viewing. This year, a distinctive garba featuring doors created by traders has become a major attraction.


કલાકારો બનાવી રહ્યા છે અવનવી ડિઝાઇનની ગરબીઓ

વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ જોવા મળી રહી છે. કુંભાર દ્વારા માટીમાંથી ગરબીઓ તૈયાર કરી તેને રંગવામા આવે છે. ત્યારબાદ મહિલા કલાકારો દ્વારા ગરબીઓને શણગારવામાં આવે છે. જુદી જુદી સાઇઝની અને અવનવી ડિઝાઇનો વાળી ગરબીઓજોવા મળી રહી છે. આ વર્ષે વેપારી દ્વારા દરવાજા વાળી અનોખી ગરબી તૈયાર કરાતા આકર્ષણ બની છે.




તમે અમારી સાથે જોડાઈ શકો છો :

►Website : https://www.ourvadodara.com/

►Facebook :  / ourvadodara  

►Instagram :  / ourvadodara  

►Twitter :  / ourvadodara  

► Advertisements e-mail us at : [email protected]

#ourvadodara#rajkotnews#ahmedabadnews#vadodaranews#latestupdate#latestgujaratitne#latestnews#todaysnews#breakingnews#videoviral#vadodaracity #ahmedabadnews#ourahmedabad #ahmedabadcity #ourrajkotcitynews

show more

Share/Embed