ગીર બચાવો | gir bachavo | Gir Forest Short Film |
Senjal🦁 Senjal🦁
360 subscribers
2,439 views
136

 Published On Jul 30, 2024

અહીં કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા નાની શોર્ટ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે જેનું નામ છે : ' ગીર બચાવો '

ગીરનાં જંગલમાં રહેતા ભદાઆતા નામનું પાત્રને ગભો જાણ કરે છે કે તેમની ગૌરી ગાય ચરતા ચરતા મૃત્યું પામે છે. ત્યારે હરખો, ભદાઆતા, ગભો અને પશુ ચિકિત્સક વચ્ચે ચર્ચા થાય છે. તેમાં પ્લાસ્ટિકનાં લીધે પશુ મૃત્યું પામે છે એ વાત રજૂ કરી છે.તથા જંગલમાં પણ પ્લાસ્ટિક ક્યાંથી આવે છે એ અહીં જાણ થાય છે. આમ, નાની પણ ઊંડાણવાળી વાત આ શોર્ટ ફિલ્મમાં ખુબ સરસ રીતે રજૂ થઈ છે.

ગીરનાં જંગલોમાં રહેતાં માલધારીઓનાં પશુઓ તથા વન્યપ્રાણીઓ પ્લાસ્ટિક ખાય છે. તેના લીધે તેઓ બિમાર પડે છે અને મૃત્યુ પામે છે. જ્યારે આપણે ગીરમાં મહેમાન બનીને જઈએ તો તેમને ખરાબ ન કરવાની જવાબદારી આપણી છે. માટે આપણે ક્યાંય કચરો ફેંકવો જોઈએ નહિ.

Director : Shaikh Faran
Camera man : Faran Shaikh & Parmar Arjun
Actor : Divecha Aman, Solanki Bhavin, Solanki Nirav & Gohil Bhadrasinh
Editor : Solanki Nirav & Solanki Bhavin
Other creator : Kotadiya Nayan

#viralvideos #viralreels #viralpost #gujarati #lokdayro #loksahityakar #senjal #girforest #girsomnath #sahitya #viralreels #youtubeshorts #travel #trending #trendingshorts #youtube #youtubeshorts #youtuber #youtubeshort #yt #youtubevideo #youtubechannel #ytshortsindia #ytstudio #ytshortsvideo #shortsvideo #shortvideo #shayariquotes #shorts #shortfilm #girforest #girsomnath #girgadhada #gir #gandigir #savetheworld #aavesham #saveenvironment #savegir #saveanimals #savetrees #savejungle #savesoil #funny #fashion #friends #freefire #friendship #comedy #college #collegelife #masti #junagadh #jungle #tulsishyam

Direct by Senjal🦁

show more

Share/Embed