શાળાના સમય માટે મોદીને હરાવવા માગતી ક્યૂટ બાળકીને મળો | BBC NEWS GUJARATI
BBC News Gujarati BBC News Gujarati
1.23M subscribers
866,923 views
9.9K

 Published On Nov 17, 2019

ગાંધીનગરમાં રહેતી રુહિ શાહ શાળાના સમયથી નાખુશ છે. શાળાના સમયને લઈને ફરિયાદ કરતી રુહિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં તે કહી રહી છે કે શાળા વહેલી સવારે શરૂ ના થવી જોઈએ, આ માટે મોદીને એક વખત હરાવવા જ પડશે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed