ગાયના છાણમાંથી 9 લાખની આવક કરે છે આ યુવાન | ધંધા ની વાત with GT ASHOK | Ep-7
GT ASHOK GT ASHOK
235K subscribers
7,009 views
291

 Published On Premiered Mar 29, 2024

ગાયના છાણમાંથી 9 લાખની આવક કરે છે આ યુવાન | ધંધા ની વાત with GT ASHOK | ધંધા વ્યવસાય ના વિડિયો | પોજીટીવ વાતના વિડિયો | ધંધા વિશે માહિતી | positve vaat video | small business in Gujarat | Gujarati podcast video | business video in Gujarati | gt ashok

નમસ્કાર મિત્રો,
" ધંધા ની વાત with GT ASHOK " ના નવા વિડિયોમાં તમારું સ્વાગત છે.

મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાના જાલિયા ગામમાં આવેલા " મિલન ઓર્ગેનિક ફાર્મ " ના માલિક મિલન ભાઈ ની જે ગાય નું છાણ વેચીને વર્ષે 9 લાખ ની આવક કરી રહ્યા છે. એમની Story અને ધંધા વિશે જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.

ઘરે બેઠા ઓર્ડર કરવા નીચેના નંબર પર સંપર્ક કરો .
મિલન ભાઈ : 98790 43390

મિત્રો આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.

આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.

નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
Instagram link :
  / gt_ashok  
Facebook link :
  / gtashok.18  

"GT ASHOK" YouTube ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.

આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.

Video Content :
ગાયના છાણમાંથી 9 લાખની આવક કરે છે આ યુવાન,
ધંધા ની વાત with GT ASHOK,
શૂન્ય થી શિખર,
gt ashok,
પોઝિટિવ વાત,
પોજીટીવ વાત,
પોજીટીવ વાત ના વિડિયો,
ધંધો નાનો છે પણ પોતાનો છે,
POSITIVE VAAT,
positve vaat video,
positive vat,
ધંધા વ્યવસાય ના વિડિયો,
ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
ધંધા વિશે માહિતી,
ધંધા માટે મંત્ર,
ધંધા માટે લોન,
ધંધા અને વ્યવસાય,
ધંધા માટે માહિતી,
motivational story in gujarati,
success story in gujarati,
gujarati business podcast,
gujarati podcast video,
gujarati business video,
business video in gujarati,
small business in gujarat,
ahmedabad wholesale market,
fayda bazar ahmedabad,
gujarati youtuber interview,
podcast in gujarati,
gujarati interview video,
small business ideas in gujarat,

Chapters :
0:00 Intro
0:50 ધંધા ની વાત with GT ASHOK | Ep-7
1:59 મિલન ઓર્ગેનિક ખાતર ફાર્મ હાઉસ
3:20 વર્ષે કેટલી આવક થાય છે ?
4:04 વર્મી કંપોસ્ટ ખાતર કઈ રીતે બને છે ?
8:30 અળસિયા ઉછેર કરવાની
11:53 જીવામૃત કઈ રીતે બને છે ?
14:21 ઓર્ગેનિક ખાતરનો ભાવ અને પેકિંગ પ્રોસેસ
17:35 વર્મી વોશ અને જૈવિક પોટાશ ની માહિતી
20:46 ઓર્ગેનિક ખાતર કઈ રીતે મંગાવવું ?
21:47 End

#gtashok
#gujaratipodcast
#gujaratibusiness

show more

Share/Embed