આ ગીતમાં શિક્ષકો ખૂબ ખીલ્યા..હાજર હતા એ બાળકો પણ.
Dr Nishad Oza Dr Nishad Oza
7.84K subscribers
34,981 views
483

 Published On Aug 21, 2023

બાળકોને પ્રવૃત્તિઓ ખૂબ ગમે છે.એમાંય બાળગીત,અભિનય ગીત તો સવિશેષ... શિક્ષક ઓતપ્રોત થઈને જ્યારે કોઈપણ પ્રવૃત્તિ કરાવે છે ત્યારે એનાં પરિણામો રળિયામણાં હોય છે.આ ગીતમાં શિક્ષકો ખૂબ ખીલ્યા..હાજર હતા એ બાળકોને તો ખૂબ મજા પડી ..તમને પણ ગમશે.#Yoganjli Ashram#kids #education #school#techniques

show more

Share/Embed