જાણો સ્નાયુ ખેંચાય જવાના કારણે કઈ કઈ તકલીફો થાય છે.
Aalayam Rehab Care Aalayam Rehab Care
56.3K subscribers
172,619 views
3.7K

 Published On Nov 27, 2021

The main reason your muscles get stretched is your daily activity and your hard work.
Stretching such muscles can cause you a lot of problems such as difficulty in flexing the hips, difficulty in moving and also difficulty in sleeping.
So learn about the diagnosis of muscle spasm.

Kindly share this video on your social media so we can help educate others. Stay Safe, Stay Healthy ❤️😊🙏

તમારા સ્નાયુ ખેંચાય જવાનું મુખ્ય કારણ તમારી દરરોજ ની એકટીવીટી અને તમારું હાર્ડ વર્ક હોય છે.
આવા સ્નાયુ ખેંચાય જવાને કારણે તમને ઘણી બધી તકલીફો થતી હોય છે જેમ કે પલોંઠી વાળવામાં તકલીફ હલન ચલન કરવામાં તકલીફ અને ઊંઘવામાં પણ તકલીફ થતી હોય છે.
તો જાણો સ્નાયુ ખેંચાય જવાના નિદાન વિષે.

જો આ વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભૂલશો.
તમારા નજીક ના સાગા સંબંધી અને મિત્રો ને આ વિડિઓ Share કરી આ વિડિઓ ને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા મા અમારી મદદ કરશો.

Dr. Dipen Patel - Founder and CEO Aalayam Rehab Care.
For video consultation or Appointment Contact us on
- 1800 891 2610 (INDIA)
- +91 7624011040 (Outside INDIA)
Connect with us:
Facebook -   / aalayamrehab.  .
Instagram -   / aalayamreha.  .
website: http://www.aalayamrehab.com

#jointmusclespain #cramp #backpain #crosslegsitting #hippain #neckpain #sleeping #wrongposition #doctor #aalayamrehabcare

show more

Share/Embed