મારા દિલ ના ધબકારે માં મેલડી 🎶 ન્યુ સોંગ 🎤સિંગર :- ઉષાબેન
AMRATBAPA MELDI MAA [MOTI KHADOL] AMRATBAPA MELDI MAA [MOTI KHADOL]
107K subscribers
124,466 views
2.7K

 Published On Premiered Oct 15, 2023

મારા દિલ ના ધબકારે માં મેલડી ન્યુ સોંગસિંગર :- ઉષાબેન
#newsong
#mara_dil_na_dhabkare_ma_meldi
#meldi_maa
#amrat_bapa
#masani_meldi_maa

LYRICS

મારા દિલ નાં ધબકારે રે માં મેલડી રે ..(૨)
મારા શ્વાસે શ્વાસે માડી નું નામ માં મેલડી રે..

મારા અમરત બાપા ના મેલડી બોલે તે થાય,
સમય સાથે વાતો કરનારા માં મેલડી કહેવાય
જે સ્વરૂપે યાદ કરો તો માના દર્શન થાય
મેલડી યુગ નાં મહારાજા છો આપ
મારા દિલ ના ધબકારે રે માં મેલડી રે..

જગ આખા માં સુંદર માનું રે ધામ,
મોટી ખડોલે માનો મહિમા અપાર,
મેલડી યુગમાં માના પરચા અપાર
જેને પણ મળ્યા માં એનું જીવન ધન્ય થાય
મારા દિલ ના ધબકારે રે માં મેલડી રે..

કોયલા ડુંગરે હરસિદ્ધ ભવાની આપ
માં સિકોતર સૌની લેજો સંભાળ
સધી માતા કરજો સૌનું કલ્યાણ
જુગો પહેલા નાં જોગણી માતા આપ,
મારા દિલ નાં ધબકારે રે માં મેલડી રે..

મેલડી ધામે મહાકાળી સાક્ષાત
સાથે માં મેલડી નો સંગાથ..
મારા દિલ નાં ધબકારે રે માં મેલડી રે..


છંદ

હે ...... દુઃખિયા ની બેલી મસાણી મેલડી
જગ માં રમનારા દુ:ખડા હરનારા ,
ચારે રે કોરે ચારે દિશાએ માડી દેખાય,
માડી દેખાય જી રે માડી નાં દર્શન થાય..

માડી દયાળુ માતા કૃપાળુ (૨)
અમરત બાપા ની રાજા માં મેલડી
કરશે જે ભક્તિ માડી ની જે કોઈ
થશે સફળ જન્મારો હો જી રે

મેલડી ધામે ગરબે રમતા મહાકાળી છો આપ
જોઈ હરખાતા અમારા શિવજી ભગવાન

show more

Share/Embed