શ્રી હિરાપર પ્રાથમિક શાળા
Patidar Yuva Group - Hirapar Patidar Yuva Group - Hirapar
2.47K subscribers
769,023 views
2.8K

 Published On Jan 29, 2020

આજરોજ શ્રી હીરાપર પ્રાથમિક શાળામાં 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો,ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી. બાળકો દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ ને શોભે એવા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા આખા વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

show more

Share/Embed