નવા ઘરે ગૃહ પ્રવશ વિધી 🏫 કુંભ માટલી પધરાવવા ની સાચી વિધી | નવા ઘરે ઘડો માટલી નું મુહૂર્ત કર્યું
Sonal Sorathiya Sonal Sorathiya
3.6K subscribers
81,367 views
570

 Published On Sep 8, 2023

નવા ઘરે ગૃહ પ્રવશ વિધી 🏫 કુંભ માટલી પધરાવવા ની સાચી વિધી | નવા ઘરે ઘડો માટલી નું મુહૂર્ત કર્યું

નવા ઘરે સૌથી પહેલાં મગ નો સ્વસ્તિક કરવા માં આવે છે.
જેની લિંક નીચે છે. એક વાર click કરી ને જરૂર જોજો.
નવા ઘર માં પછી નિ વિધી હોય છે ઘડો કુંભ જેને માટલી સ્થાપના અથવા કુંભ માટલી પધરામણી પણ કહેવા માં આવે છે.
તો આ વિડિયો માં કુંભ માટલી ની પધરામણી સ્થાપના કેવી રિતે કરાય સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે.
નવા ઘર મા પ્રવેશ કરતા પહેલા ગૃહ પ્રવશ કુંભ મૂકવા ની વિધી શુભ માનવા મા આવે છે જે જરૂર થી કરવી જોઈએ.
કુળદેવી, ગણપતિ દાદા, અન્નપૂર્ણા માતા, લક્ષ્મી માતા ની સ્થાપના કરવી જોઈએ.
તો આ વિડિયો મા માટલી સ્થાપના ની સરળ રીત બતાવવામાં આવી છે. કુંભ માટલી સ્થાપના તને ઘરે ખુદ થી કરી સકો છો એમાં પંડિત કે કોઈ બ્રાહ્મણ કે શાસ્ત્રીજી ની જરુર નથી પડતી.
પ્રસાદ અને કુંભ માટલી ની સામગ્રી ની link નીચે છે જેમાં તમે વિગતવાર જોઈ સકો છો.

video link :
👇👇👇👇👇👇👇👇👇👇
   • કુંભ- માટલી સ્થાપના માટે ની જરૂરી પૂજ...  

👇👇👇👇👇👇👇👇👇👇👇

   • Video  


please subscribe the channel for your support
comment કરી ને જરૂર કેજો કે vlog કેવો લાગ્યો.
સાથ અને સહકાર જરૂર કરજો.

Don't forget to hit the like button share the video with your friends and family .


thank you for watching ♥️


check out our more photos and videos on instagram and Facebook:


  / garbaqueensonal  

https://www.instagram.com/ginger_the_...

https://www.facebook.com/profile.php?...


my dog channel :

   / @gingerthecuteshihtzu  

my shorts channel :

   / @garbaqueensonal  


Any queries please contact us on:

[email protected]

show more

Share/Embed