DAWN GROUP HOUSE BOAT IN DAL LAKE KASHMIR TOUR, EPISODE-5
PATHAK'S PAGDANDI PATHAK'S PAGDANDI
412 subscribers
1,040 views
17

 Published On Jul 17, 2022

પ્રવાસી ટુર અને ટ્રાવેલ્સ દ્વારા આયોજિત કાશ્મીર અને લેહ લડાખ નો એપિસોડ- ૫ . શ્રીનગર ખાતે એક રાત્રી રોકાણ દલલેઈક ની અંદર આવેલ હાઉસબોટ ખાતે કરેલ. ૨૪ સભ્યો માટે ૪ deluxe બોટ કરવામાં આવેલ જે ચારેય એક બીજા સાથે જોડાયેલ હતી. બોટની અંદર ડ્રોઈગરૂમ, ડાઈનિંગ રૂમ, કીચન અને ૩ બેડરૂમ હતા. દરેક બેડરૂમ મા એક ડબલ બેડ અને એક સિંગલ બેડ હતો. આમ એક રૂમમાં એક ફેમિલી આરામ થી રહી શકે. આ બોટ તરફથી જ આવવા જવા માટે શિકારા ની સગવડ કરવામાં આવે છે અને સાંજના સમયે એક કલાક ની શિકારા રાઈડ આપવામાં આવે છે( તેનો વિડીયો એપિસોડ-૬ મા નિહાળી શું) અમો તમામ ને દરેક બોટ વાળાએ પુછેલ કે રાત્રે જમવામાં શું લેશો અને દરેક બોટમાં તેઓની પસંદગી ની વાનગી પીરસવામાં આવેલ. ચાલો હવે બોટને અંદરથી નિહાળીએ.

show more

Share/Embed