|| સાલો કદમગીરી અને બગદાણા || PRAVAS KADAMGIRI BAGDANA ||
DOSTI VLOGS 109 DOSTI VLOGS 109
492 subscribers
198 views
21

 Published On Sep 20, 2024

સ્થળ : કમળાઇ શક્તિ પીઠ કદમગીરી મંદિર
સરનામું : કદમગીરી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, ગુજરાત

નમસ્કાર મિત્રો આ સફરમાં આપણે મુલાકાત લેવાના છીએ કોળાંબા કમળાઇ ની અને જાણશું કોળાંબા ડુંગર વાળી કમળાઇ મા કદમગીરી નો ઇતિહાસ તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો વીડિયોને લાઈક,શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.

કદમ વન વાસીની દેવી નું સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. તેમ જ આ પર્વતને સંસ્કૃતમાં કોળાંબા કહેવામાં આવે છે.

માતાએ વિષ્ણુ ભગવાનની અર્ધાંગના બનવા માટે હજારો વર્ષ પૂર્વે ફાગણ સુદ ચૌદશના દિવસે પોતાને અગ્નિ જ્યોતમાં પરિવર્તન કર્યા તેથી આ દિવસને ભારતભરમાં કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે.


સ્થળ : બગદાણા બાપાસીતારામ મંદિર
સરનામું : બગદાણા ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, ગુજરાત






#kadamgiri
#viralvideo
#vlog
#મિત્રો_ચેનલને_સબસ્ક્રાઇબ_કરીલેજો
#subscribe
#minivlog #gujarat gujarati
#bhavnagar
#palitana Palitana
#talaja
#setrumplatina #bagdana #bagdanadham
#bapasitarambagdana
#youtube
#youtubeindia
#youtuber

show more

Share/Embed