Ch35 Autobiography of a Yogi(Gujarati) | લાહિરી મહાશયનું ક્રાઈસ્ટ જેવું જીવન  |
Yogoda Satsanga Society of India Yogoda Satsanga Society of India
93.4K subscribers
5 views
0

 Published On Sep 19, 2024

એક ઑડિયોબુક જે યોગ ફિલસૂફીના મૂળ સુધી પહોંચે છે, પરમહંસ યોગાનંદની અદ્ભુત જીવનકથા તમને સંતો અને
યોગીઓની દુનિયા, વિજ્ઞાન અને ચમત્કારો, મૃત્યુ અને પુનરુત્થાનના અવિસ્મરણીય અન્વેષણ પર લઈ જાય છે.

આધ્યાત્મિક ખજાના તરીકે વિશ્વભરમાં વખણાયેલ, આ સૌથી વધુ વેંચાતી સર્વોત્તમ કૃતિએ લાખો લોકોને એક
નવી અને ગહન પરિપૂર્ણ જીવનશૈલી તરફ તેમની પોતાની પરિવર્તન યાત્રા શરુ કરવા પ્રેરણા આપી છે. પરમહંસ
યોગાનંદની અસાધારણ જીવનકથાના તમામ શાણપણ, રમૂજ અને પ્રેરણાના બોલાયેલ શબ્દો તેના પ્રત્યક્ષ સંબંધને
પ્રગટ કરે છે.

પુસ્તકમાં નવાગંતુકો, તેમજ જેમના માટે તે લાંબા સમયનો ખજાનારૂપ સાથી છે, તેઓ એક વ્યવસાયિક
વાર્તાકાર દ્વારા કરાયેલ આ સંવેદનશીલ અને આકર્ષક વાંચનને આવકારશે, જે પરમહંસ યોગાનંદના ઘણાં વિવિધરંગી
વૃત્તાંતોનું આકર્ષણ મેળવે છે. જે લેખકના આધ્યાત્મિક અનુભવો, અન્ય સંતો સાથેની મુલાકાતો અને જીવનના અંતિમ
રહસ્યોની તેમની તેજસ્વી શોધ દ્વારા લેખકના જીવનના સમૃદ્ધ પોતને આબેહૂબ જીવંત બનાવે છે.

1) આ ઑડિયોબુક આવૃત્તિ સંપૂર્ણ mp3 છે અહીંથી વિનામુલ્યે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે : https://yssofindia.org/paramahansa-yo...

2) 1946માં પુસ્તકના પ્રકાશન પછી, વિશ્વ મીડિયાએ આ પુસ્તક માટે સતત ઋણપ્રદર્શન કર્યું છે. 1999માં તેને
"સદીના 100 શ્રેષ્ઠ વિક્રેતા પુસ્તકોમાંના એક " તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું.-- https://yssofindia.org/paramahansa-yo...

3) યોગોદા સત્સંગ સોસાયટી ઑફ ઇન્ડિયાના અન્ય વીડિઓ માટે સબસ્ક્રાઇબ કરો :    / yoganandayss  

4)યોગોદા સત્સંગ સોસાયટી ઑફ ઇન્ડિયા વિષે વધારે જાણકારી મેળવો :https://yssofindia.org


Playlist:

   • Autobiography of a Yogi - Gujarati Au...  



An audiobook that penetrates to the core of Yoga philosophy. Originally written in 1946 by Sri Sri Paramahansa Yogananda, a great yogi and mystic of modern times, and founder of Yogoda Satsanga Society of India. Acclaimed over the world as a spiritual treasure, this best-selling classic has inspired millions to embark on their own transforming journey to a new and profoundly fulfilling way of life. All the wisdom, humour, and inspiration of Paramahansa Yogananda’s extraordinary life story is unraveled in the immediacy of the spoken word.

Newcomers to the book, as well as those for whom it is a long-treasured companion, will welcome this sensitive and compelling reading by a professional narrator which captures the charm of Paramahansa Yogananda’s many colourful anecdotes, bringing to vivid life the author’s rich tapestry of his spiritual experiences, meetings with other saints, and his illuminating explorations of life’s ultimate mysteries.

This audiobook edition is unabridged mp3 available for free download at https://bookstore.yssofindia.org/prod...

After the publishing of the book in 1946, The world media have consistently showered tributes to this book. In 1999, it was honoured as one of “100 Best Spiritual Books of the Century”.
https://yssofindia.org/paramahansa-yo...

Subscribe for other videos from Yogoda Satsanga Society of India:


/ yoganandayss

Learn more about Yogoda Satsanga Society of India: https://yssofindia.org

#spirituality #Yogananda #Audiobook
#HowToLive
#YSS
#SRF
#YogodaSatsangaSociety
#KriyaYoga
#AutobiographyofaYogi
#ParamahansaYogananda
#MahavatarBabaji

show more

Share/Embed