શો રુમ કન્ડીશન ટ્રેક્ટરો અને સાધનો વેચવા નાં છે
Vehicle and animal for sale Vehicle and animal for sale
242 subscribers
266 views
3

 Published On Sep 5, 2024

મિત્રો શો રુમ કન્ડીશન ટ્રેક્ટરો વાહનો વેચવા નાં છે દશ થી પંદર ટ્રેક્ટરો ટ્રોલી ટેન્કર થ્રેશર વેચવા નાં છે તમામ વાહનો જોવા માટે વિડિયો પુરેપુરો જોઈ લેવો મિત્રો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરો અને અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જે વાહન ગમે તેનાં માલિક નો મોં નંબર મેળવવા માટે કોમેન્ટ કરો અમે કોમેન્ટ બોક્ષમાં માલિક નો મોં નંબર આપીશું મિત્રો અમારી આ ચેનલ નવી છે તેને આપ સ્પોટ કરશો તેવી આપને વિનંતી છે અને આપનું સુચન કોમેન્ટ બોક્ષમાં માં જણાવશો એવી આપને વિનંતી છે આપ અમારી ચેનલ નાં વિડિયો વોટ્સએપ ફેસબુક ઈસ્ટેગ્રામ ગ્રુપ માં શેર કરશો #ખેડૂત #ખેડૂત_મિત્રો #ટેકટર_લે_વેચ #ટેકટર_ટોલી_વેચાવ #ટેકટર #કાર #cow #farming #car #automobile

show more

Share/Embed