નડિયાદપાસે આવેલ શેઢી નદી ના કિનારે 6 વ્યક્તિઓ પાણી ની વચ્ચે ફસાયા.નડિયાદ
VNDnews VNDnews
709 subscribers
232 views
3

 Published On Aug 28, 2024

નડિયાદપાસે આવેલ શેઢી નદી ના કિનારે 6 વ્યક્તિઓ પાણી ની વચ્ચે ફસાયા.નડિયાદ તાલુકા સિલોડ ગામ પાસે શેઢી નદી ના કિનારે આવે ITC કંપની ના પાછળ પાણી માં 6 વ્યક્તિઓ ફસાયા.ફસાયેલ વ્યક્તિઓ નો કોલ મળતા જ નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ રેસ્કયુ બોટ સાથે સીલોડ ગામે પહોંચી.નડિયાદ ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા ત્રણ કિલોમીટર દૂર બોટ દ્વારા તમામ છ વ્યક્તિઓ ને રેસકયુ બચાવી લેવામાં આવ્યા.છેલ્લા 42 કલાક થી ફસાયા હતા છ વ્યક્તિઓ.ફસાયેલ વ્યક્તિઓ માં છ વ્યક્તિઓ બે મહિલા ચાર પુરુષ.સતત ચાલી રહ્યું છે

show more

Share/Embed