Vidai speech for teacher in gujarati| શિક્ષક વિદાય| Teacher farewell function| શિક્ષક વિદાય કવિતા|
Edu Set Edu Set
8.05K subscribers
96,679 views
772

 Published On Mar 27, 2018

સૂર્યનગર પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકનો વિદાય સમારંભ ઉજવાઈ ગયો
મોરબી-હળવદ તાલુકાનું નાનું એવું ગામ એટલે સૂર્યનગર(સુંદરગઢ)
તારીખ 24/3/2018ના રોજ સૂર્યનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 33 વર્ષથી એક આદર્શ અને કર્મનિષ્ઠ શિક્ષક અને આચાર્ય તરીકે સેવા બજાવતા નાયકપરા ગણપતભાઈ ભુદરભાઈ વયમર્યાદાને કારણે સેવાનિવૃત થયા હતા આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ સ્થાને હળવદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ધોળું,માજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઘનશ્યામભાઈ દેથરીયા,હળવદ તાલુકા શરાફી મંડળીના પ્રમુખ ગોહેલસાહેબ તથા મંત્રી,સી.આર.સી.મયંકભાઈ તથા પેટા શાળા તથા પે.સેન્ટર શાળા તમામ આચાર્યશ્રીઓ તથા હળવદ તાલુકાના શિક્ષક શ્રીઓ તથા સૂર્યનગરના સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યારે બાદ સૂર્યનગર શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ ઝાલોડિયા દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું ત્યારે બાદ શાળાના ભૂલકાંઓ દ્વારા વિદાયગીત રજૂ થયું હતું ત્યારે બાદ વિદાયમાન ગણપત સાહેબ દ્વારા આવેલ મહેમાનોનું શબ્દામૃત અને બોલપેન અર્પણ કરી સ્વાગત કરાયું હતું ત્યારે બાદ શાળાના શિક્ષક શ્રી હિતેષસાહેબ દ્વારા સન્માનપત્રનું વાંચન કરાયું હતું ત્યારે બાદ સૂર્યનગર શાળા સ્ટાફ દ્વારા સાહેબને શ્રીફળ પળો અને ભેટ અર્પણ કરાયા હતા ત્યારે બાદ શાળાની ધોરણ સાતની વિદ્યાર્થીની નયના દ્વારા સાહેબ વિશે ભાવ પ્રતિભાવ રજુ થયા હતા ત્યારે બાદ આવેલ સૌ મહાનુભાવોએ પોતાના ભાવ પ્રતિભાવ આપ્યા હતા ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામ જનોએ વિદાયમાન ગણપતસાહેબને ભેટ સોગાત અર્પણ કરી હતી ત્યારે બાદ વિદાયમાન ગણપતસાહેબ શાળાને આર.ઓ પ્લાન્ટ અર્પણ કરી ખરા અર્થમાં શાળાના બાળકો પોતાના જ બાળકો જેવા હોવાની વાત પુરવાર કરી હતી ત્યાર બાદ વિદાયમાન ગણપતસાહેબ વક્તવ્ય આપ્યું હતું અને અંતે આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો મહત્વની વાતતો એ હતી કે ગણપતસાહેબે પોતાની નોકરીના 33 વર્ષ એકજ ગામમાં પુર્ણ કરીયા હતા સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છુટા પડીયા હતા અને તમામ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય પંકજસાહેબ તથા સ્ટાફે કરીયું હતું
NEW NCERT આધારિત નવા અભ્યાસક્રમના વિડિઓ જોવા માટે ભુલીયા વગર *Edu set ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સેર કરો લાઇક આપો......
🔥ધોરણ-6
🔥સામાજિક વિજ્ઞાન
🔥 *પ્રથમ સત્રના તમામ એકમ જોવો ખુબજ સુંદર એનિમેશન સાથે ઉપલબ્ધિ તદ્દન ફ્રી.....*. 💥💥💥💥💥
   • NEW NCERT મુજબ સામાજિક વિજ્ઞાન ધોરણ-6...  
👆🏻👆🏻👆🏻👆🏻
જોવો નવો વિડિઓ એકમ-6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
🔰🔰🔰🔰🔰🔰🔰
કોરોના વાયરસમાં સમયનો સદઉપયોગ
મિત્રો આવા નવા ncert મુજબના વિડિઓ જોતા રહેવા માટે મારી ચેનલ 👉🏻Edu set ને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો
🌐🌐🌐🌐🌐🌐

*એકમ-1 ચાલો ઇતિહાસ જાણીએ*👇🏻👇🏻👇🏻
   • NEW NCERT સામાજિક વિજ્ઞાન ધોરણ-6 એકમ-...  

એકમ-2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT સામાજિક વિજ્ઞાન ધોરણ-6 એકમ-...  

*એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT | સામાજિક વિજ્ઞાન | ધોરણ-6 ...  

એકમ-4 ભારતની પ્રારંભિક રાજયવ્યવસ્થા
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT | સામાજિક વિજ્ઞાન|ધોરણ-6 | ...  

એકમ-9 આપણું ઘર પૃથ્વી
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT સામાજિક વિજ્ઞાન ધોરણ-6 એકમ-...  

એકમ-10 પૃથ્વીના આવરણો
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT ધોરણ 6 સામાજીક વિજ્ઞાન એકમ-...  

એકમ-11 ભૂમીસ્વરૂપો
   • NEW NCERT સામાજીક વિજ્ઞાન ધોરણ-6 એકમ ...  

એકમ-14 વિવિધતામાં એકતા
👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT સામાજિક વિજ્ઞાન ધોરણ-6 એકમ-...  

એકમ-15 સરકાર
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
   • NEW NCERT સામાજિક વિજ્ઞાન ધોરણ-6 એકમ-...  

*એકમ-5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર*👇🏻👇🏻👇🏻
   • NEW NCERT મુજબ સામાજિક વિજ્ઞાન ધોરણ-6...  

show more

Share/Embed