KAGAVVANI school 2
rendi school rendi school
705 subscribers
144 views
4

 Published On Feb 12, 2020

ડુંગરાળ જંગલ માં આવેલી ગુજરાત ની આ શાળા માં મધ્યપ્રદેશ માંથી જ જવાનો રસ્તો છે.
જવાનો રસ્તો માત્ર મધ્યપ્રદેશ (MP) રાજ્ય ના અલિરાજપુર જિલ્લાના વખતગઢ માંથી શાળાએ પોહચાય છે
ગુજરાતની આ શાળા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઉમઠી ગામનું એક કાગવવાણી ફળીયું છે
આ શાળા 2008/19 માં ચાલુ કરવામાં આવેલી છે

show more

Share/Embed