Prabhu Vasant Na Pagla | Singer - Birju Kantharia | Nandprabha Prasad 21st Salgira
Nikhil's Videos Nikhil's Videos
1.45K subscribers
438 views
19

 Published On Feb 10, 2024

नंदप्रभा स्तवन

स्तवन - प्रभु वसंत ना पगला

संगीतकार - बिरजु कंथारिया
-------------------------------------
Lyrices :

પ્રભુ વસંતના પગલાં બનીને આવે છે,
તરબતર દરિયો સુવાસોનો પ્રભુ લાવે છે, પ્રભુ. ૧

હવાને સ્પર્શ મળે છે, અનેરી મોસમનો,
પ્રભુનું સ્મિત સૃષ્ટિને, સતત સજાવે છે, પ્રભુ. ૨

નવા તે રંગ ધરે છે, અહીં બગીચાઓ,
પ્રભુનો સ્નેહ સુમનને, સરસ બનાવે છે, પ્રભુ. ૩

ખીલી ઊઠી છે કળીઓ, ભરે છે ચેતનને,
પ્રભુની પ્રીત ધરાને, લીલી બનાવે છે, પ્રભુ. ૪

મહોરતી મંજરીઓ પર, ઝૂમે પતંગાઓ,
પ્રભુની પદરજોમાંહી, પ્રભુને પાવે છે, પ્રભુ. ૫

પધાર્યા આજ પ્રભુજી ! અમારા અંતરમાં,
પ્રભુનું તેજ તિમિરને, દૂરે હટાવે છે, પ્રભુ. ૬
------------------------------------
#nandprabhapalitanaofficial950
#nikhilsvideos#himanshumakwana6000

jainism #jain #jaintemple #spreadjainism #jains #palitana #girnar #jaindharm #jaijinendra #india #jainsong #mahavir #follow #updates #jainismlovers #proudtobejain #jainstatus #jainstavan #jainstutistavan #jaintirth #aadinath #jinshasan #neminath #mahaveer #mahavira #temple #love #jaintemples #jainismofficial #nandprabha

show more

Share/Embed