વડોદરાચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ફાયર બ્રિગેડ ના કર્મી ને માર મારવાના આરોપ
Gujarat Rekha news Gujarat Rekha news
114 subscribers
629 views
7

 Published On Sep 30, 2024

વડોદરા
ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ફાયર બ્રિગેડ ના કર્મી ને માર મારવાના આરોપ

#gujrat #homeminister #india #vadodara #pmmodi #new #gujaratinewslive #gujratinews #newsupdate #spark નો મામલો

રાવપુરા પી.આઈ. કે.જે.રાણા નું નિવેદન

ફરિયાદી એ ચીફ ફાયર ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે

ફાયર ઓફિસર કર્મચારી ને બોલતા તેને અપમાન લાગ્યું હતું

સામે જવાબ આપતા માર માર્યા ના આરોપ સાથે ફરિયાદ દાખલ થઈ છે

ફરીયાદીએ નિવેદન માં ફાયર ઓફિસર નશા માં હોવાનો ઉલ્લેખ કર્યો નથી

હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે

ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ઘરે મળ્યા નથી

તેમને હવે હાજર થવા નોટિસ આપવામાં આવશે

બાઈટ - કે.જે.રાણા - પી.આઈ. રાવપુરા પોલીસ મથક

show more

Share/Embed