BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24
Zee 24 Kalak Zee 24 Kalak
1.69M subscribers
14,077 views
266

 Published On Jul 3, 2024

BREAKING: Gujarat Government to complete recruitment of teachers on 24,700 positions by Dec'24

#Gujarat #breakingnews #Jobs






રાજ્યમાં સરકાર નવા શિક્ષકોની ભરતી કરશે--
24,700થી વધુ નવા શિક્ષકોની ભરતી થશે--
ZEE 24 કલાકના અહેવાલ પર મહોર લાગી--
ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડરને આખરી ઓપ અપાયો--
ZEE 24 કલાકે સૂચિત કેલેન્‍ડર અંગે શિક્ષણ મંત્રીને સવાલ પૂછ્યો હતો--
ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષણ મંત્રીને સવાલ પૂછયો હતો--
ZEE 24 કલાક TET-1 અને TET-2 પાસ ઉમેદવારોની અવાજ બન્યો --
પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી નવા શિક્ષકોની ભરતી થશે--
ગ્રાન્ટેડ શાળાઓમાં સંભવિત જાહેરાતની તારીખ 01/09/2024 રહેશે--
ગ્રાન્‍ટેડ ઉ.માધ્યમિક શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 01/09/2024 --
ગ્રાન્‍ટેડ મા.શાળાઓમાં શિક્ષણ સહાયકની સંભવિત જાહેરાત 01/10/2024 --
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ભરતી થશે--
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સંભવિત ભરતી જાહેરાત 01/11/2024 --
સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં 5 હજાર શક્ષકોની ભરતી-
સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી માટે સંભવિત જાહેરાત 01/12/2024--
TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા ઉમેદવારી નોંધાવી શકશે--
TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા ઉમેદવારી નોંધાવી શકશે--
ડિસેમ્બર 2024 સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે--





Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

show more

Share/Embed