ચંદ્રકલા,ઉપરેટા(અનસખડી)ની સામગ્રી(નવ વિલાસ ની સામગ્રી)
વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet) વૈષ્ણવ પ્રીત(Vaishnav Preet)
17.6K subscribers
8,587 views
405

 Published On Nov 1, 2022

@વૈષ્ણવ પ્રીત (vaishnav preet)
મૈદા=1કપ
સાકર =1કપ
જલ
ઘી
બુરુ
એલચી નો ભુક્કો
બનાવાની રીત = સૌ પ્રથમ મૈદા ને મોન પધરાવીને મોઈ લેસુ અને રોટલી જેવી કળક તૈયાર કરી લેસુ અને 15 મિનિટ રેસ્ટ આપસુ
હવે એક વાસન મા સાકર ડુબે એટલુ જલ પધરાવીને 2તાર ની ચાશની કરી લેસુ
હવે મૈદા ન કંળક માથી 4 આછી રોટલી વંળી લેસુ અ
ને એના પર સાટો લગાળસુ એવી જ રીતે બધી રોટલી એક ની ઉપર એક મુકીને ગોળ રોલ તૈયાર કરી લેસુ પછી નાના ટુક કરી લેસુ અને વંળી લેસુ પછી ઘી મા ધીમા તાપે તળી લેસુ અને ચાશની મા પધરાવીને કાઢી લેવુ અને બદામ કતરન થી સજાવટ કરસુ પ્રભુ ને સોહાય એવુ ચંદ્ર કલા ની સામગ્રી તૈયાર છે
#chandrakala#upreta#samagri#mithairecipe#gujrati

show more

Share/Embed